Sunday, March 4, 2012

Books For Use,,,


પુસ્તક આપે પાંખો , ભીતર જોવાની આંખો 
    પુસ્તક ખોલે બારી , દુનિયા જોવા સારી ;
પુસ્તક સાચા મિત્રો છે ,ભવભવ ના એ ચિત્રો છે .
    પુસ્તક સાથે પ્રીતિ છે , ઉંચી જીવતર રીતી છે, 
પુસ્તક ગાતા પંખી છે, સોબત એની ઝુંખી છે .
     પુસ્તક પોતે સેતુ છે , લાભ - શુભ નો હેતુ છે ...

No comments:

Post a Comment